રાણા સમાજ દ્રારા વિધવા બહેનો ને અનાજ કીટ વિતરણ કરવામાં આવ્યું.

0
123

શ્રી ભરૂચ શહેર સમસ્ત રાણા સમાજ આયોજિત ભરૂચ શહેરની રાણા સમાજની વિધવા બહેનોને વિધવા સહાય(અનાજ કીટ) નો છઠ્ઠો કાર્યક્રમ આજ રોજ ભક્તેશશ્વર મહાદેવ હોલ ખાતે યોજવામાં આવ્યો હતો.

શ્રી ભરૂચ શહેર સમસ્ત રાણા દ્રારા અયોજીત રાણા સમાજની વિધવા નિરાધાર બહેનોનો છઠ્ઠો સહાય ( અનાજ કીટ) વિતરણ કાર્યક્રમ કુલ સમાજની ૫૨ બહેનોને દરવર્ષની જેમ આ વર્ષે પણ સમાજ તરફ થી સહાય આપવામાં આવી હતી.

જેમાં સમાજ દ્રારા બહેનોને ચોખા,ઘઉ,તુવેર દાળ,ખાંડ, તેલ,ચાહ,હાળદર,મરચું,સાડી જેવી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ રાણા સમાજના દાતાઓ દ્રારા મળેલ દાનથી વિધવા બહેનોને આપવામાં આવી હતી.

આ પ્રસંગે સમાજના પ્રમુખ સનત રાણા,મહામંત્રી નરેશચંદ્ર રાણા સહિત મોટી સંખ્યામાં રાણા સમાજના દાતાઓ અને સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતાં.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY