દાઉદનો શૂટર રાશીદ ભાજપ નેતા વરૂણ ગાંધીની હત્યા કરવા માગતો હતો

0
115
રાશીદ પોતાની યોજનાને અંજામ આપે તે પહેલા અબુ ધાબીથી ઝડપાયો

સંયુક્ત આરબ અમીરાતની રાજધાનીમાં અંડર વર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના શાર્પ શૂટરની ધરપકડ બાદ ચોંકાવનારી વિગતો બહાર આવી છે. અંડરવર્લ્ડ ડોન દાઉદનો રાશીદ માલબારી નામના આ શૂટરે ખુલાસો કર્યો છે કે, તેણે છોટા શકિલના ઇશારે ભાજપના નેતા વરૂણ ગાંધી અને શ્રીરામ સેનાના સંસ્થાપક પ્રમોદ મુથાલિકની હત્યાની યોજના બનાવી હતી. પરંતુ પોતાની યોજનાને અંજામ આપે તે પહેલાં જ પોલીસે તેને ઝડપી લીધો. આ રાશીદ માલબારી મેંગલુરુ કોર્ટમાંથી 2014માં ફરાર થઇ ગયો હતો અને નેપાળના રસ્તે ભારતમાંથી ફરાર થઇ ગયો હતો. નેપાળમાં અંડરવર્લ્ડનું સમગ્ર કામ રાશીદ સંભાળી રહ્યો હતો.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY