મુંબઈ,તા.૩૧
રણવીર સિંહ અને સારા અલી ખાનની ફિલ્મ સિમ્બામાં ગોલમાલ સ્ટાર કેમિયો કરવા જઈ રહ્યા છે. હાલમાં જ ફિલ્મના સેટથી એક ફોટો શેર કરવામાં આવી છે, જેમાં રણવીર સિંહ, રોહિત શેટ્ટી, અરશદ વારસી, કુણાલ ખેમુ, તુષાર કપૂર અને શ્રેયસ તલપડે મસ્તીના મૂડમાં જાવા મળી રહ્યા છે. આ ફોટો ખુબ જ શાનદાર છે અને ફિલ્મમાં તેમનો કેમિયો પણ શાનદાર રહેશે.
આખી ટીમે ફિલ્મ માટે એક ખાસ શૂટ કર્યું છે. ફિલ્મ સાથે જાડાયેલા સૂત્રો અનુસાર રોહિત શેટ્ટીએ ગોલમાલના બધા જ એક્ટરોને એકવાર કહ્યું અને બધા તરત જ રાજી થઇ ગયા. આ ફિલ્મનું શાનદાર ગીત હશે. સિમ્બા ૨૮ ડિસેમ્બરે ૨૦૧૮ દરમિયાન રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મની ખાસ વાત છે કે પહેલીવાર રોહિત શેટ્ટી અને રણવીર સિંહ સાથે કામ કરી રહ્યા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



