પુણા પોલીસ મથકના ફોજદારવાળા લાંચની ટ્રેપમાં સપડાયા

0
5

એન્ટી કરપ્શન બ્યુરોની ટ્રેપ સફળ
સુરત, તા.૨૮
પુણા પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર આર.એમ.વાળાને એસીબી પોલીસે લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. લાંબા સમય બાદ સુરત પોલીસ વિભાગમાં એસીબી પોલીસે સફળ ટ્રેપ કરી હતી.
એસીબીની જાણકાર સૂત્રોના જણાવ્યા મુજબ પુણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સબ ઈન્સ્પેક્ટર વાળા લાંચ માંગતી હોવાની ફરિયાદ સુરત એસીબીને મળતા આજરોજ એસીબી નવસારી પીઆઈ સરવૈયા, પીઆઈ ગોહિલ સહિતની ટીમે છટકુ ગોવી રૂપિયા ૨૦ હજારની લાંચ લેતા પીએસઆઈ વાળાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY