ચેન્નાઈ,તા.૨૩
ચેન્નાઈમાં એસઆરએમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીની એક છાત્રાએ ગુરુવારે યૂનિવર્સિટીના એક કર્મચારી ઉપર તેની સામે માસ્ટરબેટ કરવાનો આરોપ લગાવ્યો હતો. વિદ્યાર્થીનીએ એ પણ કહ્યું કે કોલેજના અધિકારીઓએ તેની ફરિયાદ પર કોઈ એક્શન લીધી ન હતી. વિદ્યાર્થીનીના આરોપ પછી ગુરુવારે રાત્રે સેંકડોની સંખ્યામાં કોલેજ છાત્રાઓએ વિરોધ પ્રદર્શન કર્યા હતા.
પ્રદર્શન કરનાર વિદ્યાર્થીનીઓના મતે ગુરુવારે સાંજે લગભગ ત્રણ કલાકે સેકન્ડ યરની એક વિદ્યાર્થીની હોસ્ટેલથી ઘરે જવા માટે ચોથા માળની લિફ્ટ પરથી ચડી હતી. આ સમયે લિફ્ટમાં રહેલા સફાઇ કર્મચારીએ તેને જાઈને માસ્ટરબેશન કરવાનું શરૂ કરી દીધું હતું. સફાઇ કર્મચારીને જાઈને વિદ્યાર્થીનીએ બહાર જવાનો પ્રયત્ન કર્યો હતો પણ કર્મચારીએ તેનો રસ્તો રોકિયો હતો. આ પછી વિદ્યાર્થીની ચિલ્લાવા લાગી હતી અને તેની સાથે લડીને બહાર આવી ગઈ હતી.
એસઆરએમ યૂનિવર્સિટીના વાઇસ ચાન્સલર સંદીપ સંચેતીએ આરોપોને ફગાવતા કહ્યું હતું કે પ્રશાસન ફરિયાદની તપાસ કરશે. તેમણે કહ્યું હતું કે છાત્ર અમારી સાથે ચર્ચા કરી રહ્યા છે, જે પણ કાઈ મામલો છે તેને જાવામાં આવશે. જા જરુર પડી તો તપાસ કરવામાં આવશે. ઘણા વોટ્સએપ ગ્રૂપ પર આરોપી કર્મચારીની આ જ અપરાધી છે ના ટાઇટલ સાથે એક તસવીર શેર કરવામાં આવી રહી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"




