કુંવરબાઈના મામેરૂ હેઠળ ૩૦ દિકરીઓને ત્રણ લાખની સહાય એનાયત

0
13

સુરત, તા.૨૧

વંચિતોના વિકાસની વિવિધ કલ્યાણકારી યોજનાઓ દ્વારા રાજય સરકારે અંતરિયાળ વિસ્તારના છેવાડાના માનવી સુધી પહોચે તે માટે પરિણામલક્ષી કામગીરી હાથ ધરી છે. અનુસૂચિત જાતિઓના કુટુંબની પુખ્તવયની બે કન્યાઓના કુંવરબાઈના મામેરા માટે રૂ.૧૦,૦૦૦ની સહાય આપવામાં આવે છે. સુરત જિલ્લામાં ગત વર્ષમાં જિલ્લા પંચાયતની સમાજ કલ્યાણ શાખા દ્વારા ૩૦ લાભાર્થીઓને રૂ.૧૦ હજાર લેખે ૩,૦૦,૦૦૦ની સહાય એનાયત કરાય હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY