સુરત, તા. ૧૧
સુરત મહાનગરપાલિકાïના પિમ ઝોન (રાંદેર) વિસ્તારમાં ટી.પી. સ્કીમ નં. ૧૬ (પાલ) માં આવેલ નિશાïલ સકલ પાસે તા. ૦૯/૦૧/૨૦૧૯ના રોજ એરટેલ કંપની દ્વારા એચ.ડી. પધ્ધતિથી કેબલ નાખતા સમયે સુરત મહાનગરપાલિકાની પાણીની નળીકાને નુકસાન કરવામાં આવેલ જેથી પિમ ઝોન (રાંદેર) દ્વારા રૂ. ૫૦,૦૦૦/- દંડ વસૂલવા નોટીસ પાઠવવામાં આવેલ તથા ઈજારદારનું મશીન જપ્ïત કરેલï. જે અન્વયે તા. ૯/૦૧/૨૦૧૯ના રોજ રૂ. ૫૦,૦૦૦/- દંડ પેટે વસૂલ કરવામાં આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




