સુરત
સુરતનાં સીમાડા એગ્રીકલ્ચર ઝોન, બ્લોક નં. ૧૪૩-પૈકી-૧માં રામકથા ગ્રાઉન્ડ, બીઆરટીએસ કેનાલ રોડ પાસે, ગ્રાઉન્ડ ફલોર પર ચણતર કરી પતરાનો શેડ કરી ગાર્ડન રેસ્ટોરન્ટ બનાવેલ હતું.
નવો પૂર્વ (વરાછા) ઝોન-બી હેઠળ જુદા જુદા વિસ્તારમાં ડિમોલીશનની કામગીરી દરમિયાન ગ્રાઉન્ડ ફલોર પર ચણતર કરી પતરાનો શેડ કરી ગાર્ડન રેસ્ટોરન્ટનું આશરે ૧૩,૫૦૦.૦૦ ચો. ફૂટ બાંધકામ દૂર કરી સ્થળ ઉપર જગ્યા ખુલ્લી કરવામાં આવેલ. ઉક્ત કામગીરી મે.ડે. કમિશનર (ડેપ્યુટેશન)નાં આદેશ મુજબ કાર્યપાલક ઈજનેરના માર્ગદર્શન હેઠળ શહેરી વિકાસના સ્ટાફ તથા સુરત મહાનગર પાલિકાનાં સિક્યુરિટી સ્ટાફની મદદથી પાર પાડવામાં આવેલ
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


