પાંચ લાખ રૂપિયા માટે સાસરીયાએ પરિણીતાને ધમકી આપી

0
9

મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
સુરત, તા.૮

પાંચ લાખ રૂપિયા માટે સાસરિયાએ પરણીતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ મહિલા પોલીસ મથકે નોંધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વરાછા રોડ શિલ્પા પાર્ક સોસાયટીમાં સમર્પણ એપારમેન્ટ રહેતા રાહુલભાઈ રશ્મિનભાઈ ભુવા(પતિ), છાયા બેન રશ્મિભાઈ ભુવા સાસુ રામજી ભુવા સસરા બીયર નિરવભાઈ વિરુદ્ધ પરણિતાએ આપેલી ફરિયાદ મુજબ આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં મારઝૂડ કરી પાંચ લાખ રૂપિયાની માંગણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી શારીરિક-માનસિક ત્રાસ ગુજાર્યો હતો. મહિલા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY