૨૦૨૦ સુધીમાં ઓરીનો રોગ નાબુદ કરાશે અને રૂબેલા રોગને નિયંત્રણમાં લવાશે
૧૫ વર્ષ સુધીના બાળકોને રસી અપાવવા જિલ્લાો વિકાસ અધિકારીશ્રી બંસલની ખાસ અપીલ
સમગ્ર વિશ્વમાંથી ૨૦૨૦ સુધીમાં ઓરીનો રોગ સંપૂર્ણપણે નાબુદ કરવા તથા રૂબેલા રોગને નિયંત્રણમાં લાવવા મીઝલ્સ રૂબેલા રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યુંૂ છે.

સુરેન્દ્રાનગર જિલ્લામાં તા.૧૬ મી જુલાઈથી આ ઝુંબેશનો આરંભ થઈ રહયો છે તેની વિગતો આપવા આજે જિલ્લા્ પંચાયત ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં પત્રકારોને માહિતી આપતા જિલ્લાઆ વિકાસ અધિકારશ્રી મનીષ બંસલે વિગતો આપતા જણાવ્યુંલ હતું કે, ઓરી અને રૂબેલા રોગના લક્ષણો લગભગ સમાન છે ત્યાનરે ૨૦૨૦ સુધીમાં આ રોગને નાબુદ કરવા જિલ્લાોમાં તા.૧૬ મી જુલાઈથી આ અભિયાનનો પ્રારંભ થશે અને જિલ્લાબના તમામ ૪.૬૨ લાખ બાળકોને આ રસી આપવામાં આવશે. જેમાં ૫ વર્ષથી નીચેના ૫૦ ટકા બાળકો છે તેમને પણ રસીકરણ કરાશે. શ્રી બંસલે વધુમાં જણાવ્યું હતું કે, જિલ્લાંના તમામ બાળકો શાળામાં ભણતા હોય કે આંગણવાડી હોય કે હાઈસ્કુ લમાં ભણતા હોય તેવા બાળકો માટે શાળાઓમાં જ કેમ્પ રખાશે અને રસીકરણ માટે બનાયેલી ખાસ ચાર માણસોની ટીમ દ્વારા રસીકરણ થશે.
શ્રી બંસલે વધુમાં જણાવ્યુંણ હતું કે, આ રસી લેવામાં કોઈ જોખમ કે ગંભીરતા નથી આથી ૧૫ વર્ષ સુધીના બાળકોને કોઈપણ જાતના ડર વિના રસીકરણ કરાવે તે જરૂરી છે અને માતા-પિતા તથા વાલીઓ જાગૃત બનીને બાળકોને આ રસી અપાવીને આ ઝુંબેશને સફળ બનાવશે.
શ્રી બંસલે અંતમાં જણાવ્યુંક હતું. કે, રસીકરણની ઝુંબેશને સફળ બનાવવા દરેક સમાજના ધર્મગુરૂઓ, સંતો મહંતો સમાજના અગ્રણીઓ, અને ડોકટરોએ પણ આ અભિયાનને સફળ બનાવવા સહયોગ આપ્યોો છે તે પ્રશંસનીય છે.
આ પત્રકાર પરિષદમાં જિલ્લાો મુખ્યપ આરોગ્યએ અધિકારીશ્રી પી.કે. પરમાર તથા who સંસ્થાપના પ્રતિનિધિશ્રી ભૌમિક મોદી તથા આરોગ્યેના અધિકારશ્રીઓ ઉપસ્થિરત રહયા હતા. અત્રે ઉલ્લેાખનીય છે કે, રાજયમાંથી જે રીતે પોલીયોના રસીકરણથી પોલીયોના રોગ નેસ્તતનાબુદ કરવામાં આવ્યોૌ છે તે જ રીતે ઓરી અને રૂબેલા રોગને આ અભિયાનથી નાબુદ કરી શકાશે.
રીપોટર : દિપકસિંહ વાઘેલા લીંબડી
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





