Friday, November 6, 2026
Home Tags આરટીઓ

Tag: આરટીઓ

સુરત આરટીઓમાં દ્વિચક્રીય વાહનોના પસંદગીના નંબર મળશે

અરજદારો ૧૩મી ડિસેમ્બર સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશે સુરત સુરતના પાલ સ્થિત આરટીઓ દ્વારા દ્વિ-ચક્રીય વાહનોના GJ05.EZ સિરીઝના ૧ થી ૯૯૯૯ માટેના પસંદગીના નંબરોની ઓનલાઈન હરાજી...

સુરત આરટીઓમાં ફોર વ્હીલ માટે પસંદગીના નંબરો ઉપલબ્ધ છે

પસંદગીનો નંબર મેળવવા અરજી કરી દેવી સુરત સુરતના પાલ સ્થિત આરટીઓ દ્વારા ચાર-ચક્રીય વાહનોના પસંદગીના નંબરો માટે ઓનલાઈન હરાજી કરવામાં આવશે. ચાર ચક્રિય વાહનોના GJ05.RK સીરીઝના...

આરટીઓમાં દ્વિચક્રીય વાહનો માટે પસંદગીના નંબરો ઉપલબ્ધ છે

૪ થી ૭મી નવેમ્બર સુધીમાં ઓનલાઈન અરજી કરી શકાશે સુરત સુરતના પાલ સ્થિત આરટીઓ દ્વારા દ્વિ-ચક્રીય વાહનોના ય્ત્ન૦૫.ઈરૂ સિરીઝના ૧ થી ૯૯૯૯ માટેના પસંદગીના નંબરોની ઓનલાઈન...

સુરત આરટીઓમાં દ્રી-ચક્રીય વાહનોના નંબરોની હરાજી થશે

૧૪ થી ૧૭મી ઓક્ટોબર સુધીમાં ઓનલાઈન અરજી કરી શકાશે સુરત સુરતના પાલ સ્થિત આરટીઓ દ્વારા દ્વિ-ચક્રીય વાહનોના ૦૫. સિરીઝના ૧ થી ૯૯૯૯ માટેના પસંદગીના નંબરોની ઓનલાઇન...

આરટીઓમાં એક દી’માં લાઇસન્સ રિન્યૂ, ડ્રાઈવિંગ ટેસ્ટ માટે અરજદારોની લાઈનો લાગી

રાજકોટ,તા.૧૩ નવું મોટર વ્હિકલ સુધારણા બિલ જાહેર થયા બાદ જાણે લોકો નિયમ મુજબ ડોક્યુમેન્ટ કઢાવી લેવા, વાહનના દસ્તાવેજ કરાવી લેવા સહિતના મુદ્દે ગંભીરતા કેળવી હોય...

આરટીઓ દ્વારા રિક્ષા ચાલકો લાયસન્સ-બેજ નંબર માટે કેમ્પ

સુરત સુરત સ્થિત રીક્ષા ચાલકોએ અોટોરીક્ષાના લાયસન્સ મેળવવાના હેતુસર પાલ, આર.ટી.ઓ. કચેરી ખાતે ઓનલાઇન અરજી કરી હોય તેવા સમય દરમિયાન જા કોઇ અરજદાર કોમ્પ્યુટર ટેસ્ટ...

આરટીઓ દ્વારા ઓટો રિક્ષા ચાલકો માટે ટ્રાફિક નિયમન જાગૃતિ ઝૂંબેશ

૨૫૦ રિક્ષા ડ્રાઈવરોએ ટ્રાફિક નિયમન અને માર્ગ સલામતી વિશે માર્ગદર્શન મેળવ્યું સુરત સૂરત ખાતે રોડ સેફટી અભિયાન અંતર્ગત સુરત આરટીઓ દ્વારા આઝાદ ઓટો રિક્ષા ડ્રાઇવર યુનિયનના...

બેટરીથી ચાલતાં ટુ-વ્હીલરનું પણ હવે આરટીઓ રજિસ્ટ્રેશન ફરજિયાત કરાયું

અમદાવાદ,તા.૩૧ અમદાવાદ સહિત રાજ્યભરની આરટીઓમાં હવે ઇલેક્ટ્રિક અને બેટરી ઓપરેટેડ વાહનો માટે જુદા કલરની નંબર પ્લેટ લાગશે. હાલમાં અમદાવાદ, ગુજરાત સહિત દેશભરમાં હાલમાં ઇલેક્ટ્રિક અને...

નર્મદા જિલ્લામાં આરટીઓ વિભાગના અધિકારી ખોવાયા છે…?!

નર્મદા જિલ્લામાં પ્રાઇવેટ પાર્સિંગના વાહનોમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓના જીવ જોખમમાં...?! મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં કાર્યવાહી જરૂરી નર્મદા જિલ્લામાં સ્કુલવર્દીમાં ફરતા પ્રાઇવેટ પાર્સીંગના વાહનો પર...

આરટીઓની મેગા ડ્રાઈવઃ સ્કૂલ બસ, રીક્ષા અને સ્કૂલવાનોનું ચેકિંગ હાથ ધરાયું

અમદાવાદ,તા.૧૪ સ્કૂલો શરૂ થતાની સાથે જ આરટીઓ દ્વારા આજે સવારથી સ્કૂલવાન, રીક્ષા અને બસનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વહેલી સવારે આરટીઓની ત્રણ અલગ અલગ...