Friday, November 6, 2026
Home Tags વાઘાણી

Tag: વાઘાણી

ગીર જંગલમાં જીતુ વાઘાણીએ સીટ બેલ્ટ બાંધ્યા વગર જીપ્સી ચલાવી

ગીર,તા.૧૦ ગુજરાતમાં સત્તારૂઢ પક્ષ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ગઈકાલે તેમના ફેસબુક પેજ પર ગીરના જંગલમાં ગયા તેની તસવીરો શેર કરી છે. તેમણે શેર કરેલી...

કોંગ્રેસના ઘારાસભ્યો અને આગેવાનોને જ પાર્ટી પર વિશ્વાસ નથી : વાઘાણી

ગાંધીનગર,તા.૫ ગુજરાત વિધાનસભામાં રાજ્યસભાની ચૂંટણી યોજાઇ હતી. જેમાં કોંગ્રેસના બે ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરીને ભાજપ તરફી વોટિંગ કર્યું હતું. ત્યારબાદ બંને ધારાસભ્યોએ એમએલએ પદ ઉપરથી...

ગાંધીનગરમાં પ્રચાર ફિક્કો દેખાતાં શાહે વાઘાણીને ડેમેજકંટ્રોલ માટે દોડાવ્યા

ગાંધીનગર,તા.૧૮ લોકસભા ચૂંટણીને ગણ્યાં દિવસો બાકી છે છતાં ભાજપના રાષ્ટÙીય અધ્યક્ષે જે ગાંધીનગર બેઠક પરથી ઉમેદવારી કરી છે ત્યાં પ્રચાર-પ્રસારમાં અસંતુષ્ટ કાર્યકરો દેખાતાં નથી. આ...

રાહુલનો આખે આખો તાંબુત બગડેલો, દર્શન કરવા જાય તો સંસ્કૃતિ સમજીને...

૭૨ ચુવાળ પાટીદાર સમાજના પ્રમુખ સહિત તેમના કાર્યકરોએ કેસરિયો ધારણ કર્યો બહુચરાજી,તા.૧૨ બહુચરાજીમાં ભાજપનું સંમેલન મળ્યું હતું હતું. આ સભામાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘણી, નાયબ...

વાઘાણીનો બફાટ કરતો વીડિયો વાયરલ, ‘નહેરૂથી લઈ પ્રિયંકા ગાંધી જન્મથી જૂઠા’

અમરેલી,તા.૬ ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ નેતાઓ એડીચોટીનું જોર લગાવી પ્રચાર કરવા લાગી ગયા છે. ત્યારે અમરેલીના લાઠીમાં ભાજપના કાર્યલયના ઉદ્ઘાટન...

કાયદો તમામ માટે સમાન, મારો પુત્ર પરીક્ષા નહિ આપેઃ વાઘાણી

પરીક્ષામાં ૨૭ કાપલી સાથે પકડાયેલા પુત્રને લઇને ભાજપ અધ્યક્ષે કરી સ્પષ્ટતા ભાવનગર,તા.૨૯ ભાવનગર યુનિર્વિસિટીની પ્રથમ સેમેસ્ટરની એટીકેટીની પરીક્ષામા પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીના પુત્ર ચોરી કરતા...

‘મિશન શક્તિ’દ્વારા વૈજ્ઞાનિકોએ શક્તિશાળી ભારતની પ્રતીતિ કરાવી : વાઘાણી

ગાંધીનગર,તા.૨૭ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જીતુ વાઘાણીએ એક પત્રકાર પરિષદ યોજી અને 'મિશન શક્તિ'ને બિરદાવ્યું હતું તેમણે કહ્યું હતું કે સમગ્ર વિશ્વમાં ભારતને આ મિશને શક્તિશાળી...

કકળાટનું ઘર છે કોંગ્રેસ,રાહુલ ગાંધીનું નેતૃત્વ નિષ્ફળઃ વાઘાણી

ગાંધીનગર,તા.૨ કોંગ્રેસના ધારાસભ્ય આશાબેન પટેલે રાજીનામું આપ્યા બાદ ભાજપમાંથી પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનું નિવેદન સામે આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ કકળાટનું ઘર છે....

વાઘાણીના વિરોધમાં કિન્નર સમૂદાય દ્વારા ‘હાય-હાય’ના નારા લાગ્યા

જુનાગઢ,તા.૩૦ જૂનાગઢમાં મહિલા કોંગ્રેસની રેલીમાં ૭થી ૮ કિન્નરો જાડાયા હતા. જીતુ વાઘાણીએ ગાંધી પરિવાર વિશે કરેલી અભદ્ર ટિપ્પણીને લઇ મહિલા કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર...

વાઘાણીનું પૂતળું બાળતાં કોંગી મહિલાનો ‘હાથ બળ્યો’

રાજકોટ,તા.૨૯ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિશે અશોભનીય વિવાદિત ઉચ્ચારણો કરનારા ગુજરાત ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી સામે કોંગ્રેસમાં રોષ ફેલાયેલો છે. રાજકોટમાં કોંગ્રેસની મહિલા કાર્યકરોએ રોષભેર...