સુરત, તા.૧૨
તહેવારની મોસમ શરૂ થઈ રહી છે ત્યારે ટાટા મોટર્સે તેનાં અત્યંત લોકપ્રિય સ્મોલ કમર્શિયલ વેહિકલ્સ (એસસીવી) ટાટા એસની સફળતાથી ઉજવણી કરવા માટે તેની નવી તીન કા ત્યોહાર ઝુંબશ રજૂ કરવાની જાહેરાત કરી છે. કંપનીએ આજ સુધી ૨૦ લાખ ટાટા એસ વાહનો વેચ્યાં છે, એટલે કે, દરેક ત્રણ મિનિટે એસની એક એસસીવી વેચાય છે. આ સિદ્ધિની ઉજવણી કરતાં કંપનીએ તેનં સ્મોલ કમર્શિયલ વેહિકલ (એસસીવી) ના ખરીદદારો માટે ૩ આકર્ષક ઓફર્સની જાહેરાત કરી છે.
આ તહેવારની મોસમમાં ખરીદી કરવામાં આવનાર દરેક ટાટા મોટર્સ એસસીવી વાહન પર ખરીદદારને વાહન જ્યાંથી ખરીદી કરવામાં આવ્યું હોય તે પ્રદેશને આધારે મફત સોનાનો સિક્કો, રૂ. ૧૦ લાખના રક્ષણ સાથેનો અંગત વીમો અને આકર્ષક માસિક કન્ઝયુમર યોજના પ્રાપ્ત થશે. આ ઓફર ૩૦મી નવેમ્બર, ૨૦૧૮ સુધી નવી રજૂ કરાયેલી ટાટા એસ ગોલ્ડ સહિત કમર્શિયલ વાહનોની સંપૂર્ણ એસસીવી શ્રેણીમાં લાગુ થશે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



