વલસાડ, તા.૧૨
વલસાડ જિલ્લા સંકલન વ ફરિયાદ સમિતિની માહે નવેમ્બર ૨૦૧૮ માસની માસિક સમીક્ષા બેઠક, તા.૧૭-૧૧-૨૦૧૮ના રોજ નવી કલેક્ટર કચેરી, વલસાડના સભાખંડમાં મળશે. બપોરે ૧૧.૦૦ કલાકે ભાગ-૧ અને ૧૨.૦૦ કલાકે ભાગ-૨ની મળનાર આ બેઠકમાં જિલ્લા કચેરીઅોના વડા અધિકારીઅોને સ્વયં, પૂરતી વિગતો સાથે ઉપસ્થિત રહેવા અને બેઠકની માહિતી નિયત નમૂનામાં તાત્કાલિક રૂબરૂમાં મોકલી આપવા નિવાસી અધિક કલેક્ટર, વલસાડ દ્વારા જણાવાયું છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



