ઠાસરા વિધાનસભા મતવિભાગનો પંચમહાલ લોકસભા બેઠકમાં સમાવેશ

0
30

નડીઆદ-મંગળવાર-ખેડા લોકસભા બેઠકની સામાન્‍ય ચૂંટણી તા.૨૩/૪/૨૦૧૯ના રોજ યોજાનાર છે. ખેડા લોકસભા મતદાર વિભાગમાં માતર, નડિયાદ, મહેમદાવાદ, મહુધા, કપડવંજ અને અમદાવાદ જિલ્‍લાની દસક્રોઇ તથા ધોળકા વિધાનસભા મતવિભાગનો સમાવેશ થાય છે. જયારે જિલ્‍લાની ઠાસરા વિધાનસભા મતવિભાગનો પંચમહાલ લોકસભા બેઠકમાં સમાવેશ થાય છે. ખેડા લોકસભા બેઠકમાં સમાવિષ્‍ટ સાત વિધાનસભા મતવિભાગમા કુલ ૧૭,૮૭,૦૩૪ મતદારો તથા ૨૧૧૧ મતદાન મથકો નોંધાય છે. જેની વિગતો નીચે મુજબ છે.

અ.નં. વિધાનસભા મત વિભાગનું નામ મતદાન મથકો મતદારો
૦૧ માતર ૨૯૦ ૨૩૨૫૫૨
૦૨ નડિયાદ ૨૫૩ ૨૫૧૮૨૪
૦૩ મહેમદાવાદ ૨૯૨ ૨૩૨૪૦૭
૦૪ મહુધા ૨૭૨ ૨૨૭૩૬૨
૦૫ કપડવંજ ૩૩૪ ૨૭૯૩૭૦
૦૬ દસક્રોઇ ૪૦૯ ૩૨૭૪૫૬
૦૭ ધોળકા ૨૬૧ ૨૩૬૦૬૩
કુલ             ૨૧૧૧          ૧૭૮૭૦૩૪
  પંચમહાલ લોકસભા મતવિભાગમાં  – ઠાસરા ૩૦૮ ૨૫૩૯૫૩

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY