મુંબઈ,તા.૨૯
ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દોસ્તાન નું ટ્રેલર થોડા દિવસો પહેલા રિલીઝ થયું. ફિલ્મને ટ્રેલરે લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. ટ્રેલરમાં અમિતાભ બચ્ચન લીડ હિરો આમીર ખાનને ટક્કર આપતા જાવા મળી રહ્યા છે. જ્યારે ટ્રેલરે એક જ દિવસમાં શાનદાર રેકોર્ડ બનાવી લીધો છે. ઠગ ઓફ હિન્દોસ્તાનનું ટ્રેલર માત્ર એક જ દિવસમાં ૨૭ મિલિયન લોકોએ જાયું છે.
ઠગ્સ ઓફ હિન્દોસ્તાનું ટ્રેલર જાતા જ ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયું છે. માત્ર યૂટ્યૂબ પર ૨૭ મિલિયન એટલે કે ૨.૭ કરોડ લોકોએ જાયું છે. ટ્વિટર અને ફેસબૂકના આંકડા જાડવામાં આવે તો બાહુબલી ૨ના રેકોર્ડને આરામથી ટક્કર આપી શકે છે.
આમિર ખાનની ફિલ્મ હોય અને કોઈ રેકોર્ડ ન તુટે નથી બનતું. ફિલ્મના ટ્રેલરે જ બ્લોકબસ્ટર ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે. એવામાં ફિલ્મ રિલીઝ થયા બાદ કેટલી કમાણી કરશે તેનો અંદાજ અત્યારથી લગાવી શકાય છે.
ઠગ્સ ઓફ હિન્દોસ્તાનમાં પ્રથમ વખત આમિર ખાન અને અમિતાભ બચ્ચન સ્ક્રીન શેર કરતા જાવા મળશે. ફિલ્મનું નિર્દેશ વિજય કૃષ્ણા આચાર્યએ કર્યું છે અને આ ફિલ્મ ૮ નવેમ્બરના રિલીઝ થશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



