ઉન્નાવ ફરી શર્મસાર બન્યું, ૩ યુવકોએ એમએમએસ વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું

0
34

ઉન્નાવ,
તા.૧/૫/૨૦૧૮

યુપીના ઉન્નાવમાં એકવાર ફરી ગેંગરેપનો કિસ્સો બન્યો છે, જ્યાં પીડિતાની માતાએ ફરીયાદ બાદ પોલીસ કેસ દાખલ કર્યો છે. ઝારખંડના ધનબાદ જિલ્લામાં ૫ વર્ષની અક માસુમ સાથે બળાત્કાર બાદ તેની હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે પોલીસે આરોપી પડોસીની ધરપકડ કરી છે.

મળતી માહીતી પ્રમાણે આરોપી પીડિતાનો સ્સ્જી વાયરલ કરવાની ધમકી આપી અને તેની સાથે ૨ વર્ષથી દુષ્કર્મ આચરી રહ્યા હતા. પોલીસે પીડિતાની માતાની ફરીયાદ પર કેસ દાખલ કર્યો છે. સામુહિક દુષ્કર્મનો આરોપ ૩ યુવકો પર છે. થોડા સમય પહેલાજ ના ધારાસભ્ય પર દુષ્કર્મનો આરોપ લાગ્યો હતો. જે મામલે ઘણા વિવાદ બાદ જાંચ ને સોંપવામાં આવી હતી. ધારાસભ્ય સામે ની કલમ ૩૬૩ (અપહરણ), ૩૬૬ (અપહરમ કરી લગ્ન માટે દબાણ કરવું), ૩૭૬ (બળાત્કાર),૫૦૬ (ધમકાવવું) અને પોક્સો એક્ટ લગાવાયો છે.

આ ધટનામાં પીડિતાના પિતાનું કસ્ટડીમાં જ મોત થયું હતું જેમાં ૬ પોલીસ કર્મિઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને ૪ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે તેના પિતા સાથે મારપીટ કરવામાં આવી હતી. પીડિતાએ એમ પણ કહ્યું હતુ કે ધારાસભ્ય કુલદિપસિંહ સેગરની ધરપકડ કેમ નથી કરાતી. તમામને ફાંસી પર લટકાવવાની પણ માંગ કરી હતી.

પીડિત પરિવાર નું કહેવું છે કે પાડોસમાં રહેતો એક વ્યક્તિ બાળકીને લગ્નમાં સાથે લઈ જવાના બહાને પોતાની સાથે લઈ ગયા હતા અને તેની સાથે દુષ્કર્મો કર્યા હતા અને તેની હત્યા કરી તેના મૃતદેહને જંગલમાં ફેંકી દિધું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી છે, પોલીસના જણાવ્યા અનુસાર આરોપીએ પોતાનો ગુનો કબુલી લીધા છે અને તેની પુછપરછ બાદ બાળકીનો મૃતદેહ પણ શોધી કઢાયો છે. આ સમગ્ર મામલો ૨૮ એપ્રીલનો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY