વરીયાવી બજર મદારીવાડમાં વરલી મટકાના અડ્ડા પર પીસીબીનો છાપો

0
24

સુરત, તા.૧

વરલી મટકાના અડ્ડા ઉપર પીસીબી પોલીસે દરોડા પાડી રૂ.૭૨,૪૩૦ની મતા કબજે કરી હતી. જ્યારે ડુમસ પોલીસે પાંચ જુગારીની ધરપકડ કરી હતી.
પીસીબી પોલીસે મળેલી બાતમીના આધારે વરીયાવી બજાર મદારીવાડમાં દરોડા પાડી વરલી-મટકાનો અડ્ડો ચલાવનાર અજરૂદ્દીન ઉર્ફે અજ્જુ ચીના, ઝોયેબ ફીદાહુસૈન, ફારૂક યુસુફ, ગુણવંત રાઠોડ, ઉસ્માનગની મન્સુરી, શેખ મુનાફમીયાની ધરપકડ કરી પાંચ મોબાઈલ ફોન, ત્રણ કેલક્યુલેટર, ૧૯૮ ચીઠ્ઠીઅો, રોકડા રૂ.૬૦૬૩૦ મળી કુલ રૂ.૭૨૪૩૦ની મતા કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે વરીયાવી બજાર પાસે આવેલા મદારીવાડમાં વરસોથી વરલી મટકાનો અડ્ડો ચાલી રહ્ના છે અને અનેક વખત આ અડ્ડા પર પોલીસે છાપા મારી જુગારીઅોને ઝડપી પાડ્યા હતા. તેથી મદારીવાડ વિસ્તાર જુગારની બદી માટે કુખ્યાત વિસ્તાર ગણાય છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY