‘વીરે દી વેડિંગ’ની સીક્વલમાં કરીના કપૂર નહીં હોય..?!!

0
10

મુંબઈ,તા.૬
આ વર્ષની સૌથી સક્સેસફુલ ફિલ્મ્સના લિસ્ટમાં ‘વીરે દી વેડિંગ’ પણ સામેલ છે. ઓડિયન્સ અને ક્રિટિક્સ બંનેને સોનમ કપૂર, કરીના કપૂર, સ્વરા ભાસ્કર અને શિખા તલસાનિયાની આ ફિલ્મને ગમી છે. એટલે જ આ ફિલ્મના મેકર્સ હવે એની સીક્વલ માટે પ્લાનિંગ કરી રહ્યા છે. લેટેસ્ટ રિપોટ્‌ર્સ અનુસાર સીક્વલ માટે ઓલરેડી કામ શરૂ થઈ ગયું છે.
આ ફિલ્મના બીજા પાર્ટમાં સોનમ કપૂર અને સ્વરા ભાસ્કરના રોલ્સ કન્ફર્મ થઈ ગયા છે, પરંતુ કરીનાના રોલ માટે અત્યારે સસ્પેન્સ છે. મેકર્સ અને કરીના વચ્ચે અત્યારે વાતચીત ચાલી રહી છે. હવે બધાને કરીનાના જવાબની રાહ છે. ચાર ફ્રેન્ડ્‌સની સ્ટોરી ધરાવતી ‘વીરે દી વેડિંગ’ને એકતા કપૂર અને રિયા કપૂર દ્વારા પ્રોડ્યૂસ કરવામાં આવી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY