રાજપીપળા વિવિધ વેપારી મંડળના નવા પ્રમુખ તરીકે જયેશ ગાંધીની સર્વાનુમતે વરણી

0
51

રાજપીપળા:

રાજપીપળાની દશાલાડ વાડી ખાતે રવિવારે વિવિધ વેપારી મંડળ ની સાધારણ સભા યોજવામાં આવી હતી જેમાં અગાઉના વર્ષોની કામગીરી સહિતની ચર્ચા બાદ નવા બે વર્ષ માટે હોદ્દેદારો ની વરણી કરવામાં આવી જેમાં વિવિધ વેપારી મંડળ ના પ્રમુખ તરીકે જયેશભાઇ ગાંધી,ઉપ પ્રમુખ જતીનભાઈ મઢીવાલા,કારોબારી અધ્યક્ષ તરીકે નયનભાઈ કાપડિયા,મંત્રી તરીકે હરનિશભાઈ પંચાલ,સહ મંત્રી તરીકે ગોપાલભાઈ પંચોલી અને ખજાનચી તરીકે વિપુલભાઈ માલીની સહીત અન્ય કારોબારી સભ્યોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY