વાલિયા તાલુકા પંચાયતના સિનિયર ક્લાર્કની બદલી તથા તેવોનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો.

0
39

ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકા પંચાયત માં સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતાં રમેશ.ડી.આહીર ની ભરૂચ જિલ્લા પંચાયતના બાંધકામ શાખામાં બદલી થતા સોમવાર ના રોજ વાલિયા તાલુકા ના સભાખંડમાં તાલુકા વિકાસ અધિકારી કે.કે.પટેલની અધ્યક્ષતામાં રમેશ આહીર નો વિદાય સમારોહ યોજયો હતો.

ઘણા વર્ષેથી વાલિયા તાલુકા પંચાયતમાં નોકરી કર્યા બાદ બદલી થતા કર્મચારીઓ દ્રારા
શ્રીફળ તથા સાલ ઓઢાળી પુષ્પગુચ્છ આપી તેવોને નવી જગ્યા પર જાવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના અધિકારીઓ કર્મચારીઓ તેમજ તાલુકાના તલાટીઓ કમ મંત્રીઓ અને પરિવારજનો ઉપસ્થિત રહી તેવોને અભિનંદન પાઠવ્યા હતાં.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY