ફિલ્મ “સત્યમેવ જયતે”નું બીજું સોંગ રિલીઝ, ૨ મિલિયન વખત જોવાયું

0
65

મુંબઈ,તા.૧૨
જ્હોન અબ્રાહમની ફિલ્મ “સત્યમેવ જયતે”નું બીજું સોંગ “પાનિયો સા” રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતને ટી-સિરીઝની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યું છે. ત્રણ મિનિટના ગીતમાં જ્હોન અબ્રાહમ અને ફિલ્મની મુખ્ય અભિનેત્રી આયશા શર્મા વચ્ચે રોમાંસ જાવા મળી રહ્યુ છે. વિડિયો અત્યાર સુધી યુટ્યુબ પર લગભગ ૨ મિલિયન વખત જોવામા આવ્યો છે અને તે લગભગ ૨૭ હજાર લોકોએ લાઈક કર્યું છે.
આ સોંગને કુમાર દ્વારા લખવામાં આવ્યો છે અને આતિફ-તુલસી દ્વારા અવાજ આપવામાં આવ્યો છે. મ્યુઝિક રોચક કોહલીનું છે અને તે મિક્સ કરવામાં આવ્યુ છે. આ ગીત ઝડપી યુટ્યુબ પર પોપુલર થઇ રહ્યુ છે આ પહેલાં, ગીત “દિલબર” સત્યમેવ જયતે દ્વારા રિલીઝ કરવામાં આવ્યું હતું, જેણે ઘણી સારી પ્રતિક્રિયા પ્રાપ્ત કરી હતી. અગાઉના ગીત જ્યાં આઇટમ સોંગ હતું અને આ ગીત રોમેન્ટીક છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY