5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવશે. આપણે બધા ભેગા મળી પોલ્યુશન વિરુદ્ધ ની લડત માં ભાગીદાર થઈ એ અને ખાસ તો પ્લાસ્ટક પોલ્યુશન ન કરવાનો સંકલ્પ લઈએ
આજ ના યુગ માં ભારત સહિત દરેક દેશો માં પ્લાસ્ટિક નો વપરાશ કૂદકે ને ભૂસકે વધ્યો છે જેના પરિણામ સ્વરૂપ પ્લાસ્ટિક નું પોલ્યુશન પણ વધ્યું છે. જોકે વિકસિત દેશો એ પ્લાસ્ટિક પોલ્યુશન ને ડામવા અનેક પગલાં લીધા છે . આપણે આ બાબત માં ઘણા પાછળ છીએ. અને રસ્તાઓ. નદીઓ અને ગટરો માં દરેક ઠેકાણે પ્લાસ્ટિક નજરે ચઢે છે જે નદીઓ અને સમુન્દ્ર ને પણ પ્રદુષિત કરે છે તેમજ ખેતરો માં પોહચી ફળદ્રુપતા ઘટાડે છે. જેથી વહેલી તકે આ પ્લાસ્ટિક પ્રદુષણ પર નિયંત્રણ મેળવવું જરૂરી છે. અન્યથા માનવ સૃષ્ટિ. જળ સૃષ્ટિ એ ગંભીર પરિણામો ભોગવવા પડશે.સંશોધનો ના અંતે કહેવામાં આવ્યું છે કે કેન્સર થવાના ના કારણો માં આ પ્લાસ્ટિક ના વધુ પડતા વપરાશ ને પણ જવાબદાર ગણવામાં આવ્યું છે.માટે આપણે પલાસ્ટિક ના વપરાશ ને બંધ કરવાનો સંકલ્પ કરીયે અને આજ બાબતે સંદેશ આપતું સુંદર ધ્વનિ સંદેશ પણ સાંભળીયે.
સલીમ પટેલ
પ્રકૃતિ સુરક્ષા મંડળ અંકલેશ્વરજંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


