અંકલેશ્વર પારસીવાડ અગિયારી પાસે રહેતા સોરાબ વીમા દલાલની કાર ના ચારે ટાયર કોઈ રિઢો ચોર ચોરી ગયો

0
280

અંકલેશ્વરના રહીસ સોરાબ પદરજી વીમા દલાલ ની કાર  GJ 16. C  6263 સીટી હોન્ડા કાર ઘર નજીક પાર્ક કરી હતી. તે કાર ના ચારે ટાયર કોઈ રીઢા ટાયર ચોરે  ટાયર નીચે પેવર બ્લોક ના ટેકા મૂકી ટાયર ખોલી લઈ ગયા હતા.
જે બાબતે ફરિયાદ નોધવામાં આવેલ છે આવા ટાયર વેચનાર ઈસમ ની જાણ થાય તો  મો. 99904777773 ઉપર જણાવશો

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY