નસવાડી;
પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી તાલુકામા 4 દિવસની પ્રજ્ઞા તાલીમ તાલુકા બી આર સી ભવન ખાતે રાખવામાં આવી જેમાં નસવાડી તાલુકાના 240 શિક્ષકોએ ભાગ લીધો જેમાં શાળા દીઠ 1 શિક્ષક નો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ તાલીમ સવાર 7કલાકે થી બપોર 1વાગે શુધી રાખવામાં આવી હોય જ્યારે 6 કલાક ચાલતી તાલીમમાં શિક્ષકોને ચા કે નાસ્તો ન આપવામા આવ્યો જ્યારે સતત 6કલાક ચાલતી તાલિમમાં પાણી પીને બેસી રેવાનો વારો આવ્યો પરંતુ 6 કલાક ચાલેલી તાલીમ પસી જામવામમાં વાંધા શિક્ષક દીઠ 90 રૂપિયા નો ખર્ચ આપવામાં આવે છે.પરંતુ પાણી જેવા દાળ ભાત ના ઇની જોડે કોઈ સબ્જી આપવામાં આવી માત્ર વેઠ ઉતારે ટેવા દાળ ભાટ પીરસી દેવાયા જેથી શિક્ષકોએ જમવાનું બહિષ્કાર કર્યો અને બી આર સી પર ફિટકાર વરસાવ્યો જ્યારે એક મહિલા શિક્ષકના જમવાની થાળી માં લાલ ઈયળ પણ નીકરી જેથી તમામ શિક્ષકો 6 કલાક ભૂખ્યા તરસિયા તાલીમમાં બેઠા પસી ભુખા પેટે ઘરે જવાનો વારો આવીયો તાલુકા બી આર સી ને તમામ શિક્ષકોનું જમવાની જવાબદારી હોઈ પરંતુ 90 રૂપિયામાં માત્ર પાણી જેવા દાળ ભાટ આપીને તમામ ખર્ચ મીંડું વારવાની ગણતરીમાં તમામ શિક્ષકો નારાજ થયા.
તાલુકા બી આર સી નિલેશ ચૌદરી 90 રૂપિયામાં શિક્ષકનો તમામ ખર્ચ કરવાનો હોય તો દાળ ભાટ શિવાય શું મળે .જ્યારે એક બહેન થાળી માં બતાવતી હતી ત્યારે મને તો કઈ દેખાયું જ ના વર્ઝન .હિતેશ પટેલ (ટાવર) ના જણાવ્યા મુજબ શિક્ષકોને 6 કલાક બેસાડીયા પસી માત્ર પાણી જેવા દાળ ભાત અપાયા જે ખાવા યોગ્ય ન લાગતા અમેં શિક્ષકોએ જમવાનો બહિષ્કાર કર્યો
પત્રકાર .નયનેશ તડવી
9099682087
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





