પહેલી મે ગુજરાત સ્થાપના દિન ની ઉજવણી ભરૂચ જિલ્લામાં થઈ રહી છે ત્યારે ષવર ના વાતાવરણ માં ઉત્સવ જેવો માહોલ બની ગયો છે જાણે કોઈ રજવાડું હોય તેવું લાગી રહ્યું છે. આખા શહેરને સજાવીને નવી-નવેલી દુલ્હન બનાવી દેવામાં આવી છે ત્યારે માતરીયા તળાવ પર ત્રણ દિવસન લેસર શોનું આયોજન કરવામાં આવ્યું છે નીચેના વિડીયો દ્વારા જોઈ શકાશે
રિપોર્ટર પ્રકાશ મેકવાન+919537920203
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







