સુરેન્દ્રનગર સોનપુર રોડ ઉપર બંધ મકાન માંથી ગુડદી પાસાનો જુગાર રમતા ઈસમો પકડી પાડતી સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ

0
262

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક દીપકકુમાર મેઘાણી ના ઓએ પ્રોહી/જુગાર ની ગેર કાયદેસર સનદ બન્ધ કરાવવા દતર પ્રવુતિ કરતા ઈસમો ઉપર વોચ રાખી ગેર કાયદેસર સૂચના આપેલ હોય જેથી એલ.સી.બી પોલીસ ઇન્સ. એન. કે. વ્યાસ ના માર્ગ દર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના પો.સબ.ઇન્સ. આર. ડી. ગોહિલ, હેડ કોન્સ. ધર્મેન્દ્રસિંહ વાઘેલા, સરદારસિંહ ગોહિલ, કિશોરભાઈ પારધી, પ્રતાપસિંહ પરમાર, પો.કોન્સ.દિલીપભાઈ ઠાકોર, વિજયસિંહ રાણા, અજીતસિંહ સોલંકી, વિગેરે સ્ટાફના માણસો એ પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ. ધર્મેન્દ્રસિંહ વાઘેલાના ઓની ખાનગી બાતમી આધારે સુરેન્દ્રનગર સોનપુર સ્મશાન રોડ પાવર હાઉસ ની બાજુ માં વિમળાબેન લાલજીભાઈ લડવા વાળા ના રહેણાંક ના મકાનમાં ગૂડદી પાસા અંગે રેઇડ કરતા 3 ઈસમો પકડાઈ ગયેલ છે જેઓ ના કબ્જામાંથી રોકડ રૂ. 10,210/- તથા મોબાઈલ નંગ – 2, તથા કી. રૂ. 1000/- તથા ગુડદી પાસા નંગ 2 કી. રૂ. 00/00, મળી કુલ રૂ. 11,210/-, ના મુદ્દામાલ સાથે મળી આવતા આ કામે આરોપી ઓ (1) પરષોત્તમભાઈ દલાભાઈ લડવા , અનુસૂચિત, રહે, સુરેન્દ્રનગર, સોનપુર રોડ શેરી ન. 2, (2) કમલેશભાઈ કરશનભાઇ ડાભી, ચુવા. કોળી, રહે. સુરેન્દ્રનગર, મહેતા માર્કેટ (3) રફીકભાઈ નૂરમહમદ કટિયા, મુસલમાન, રહે. સુરેન્દ્રનગર ઘાંચીવાડ, (4) વિમળાબેન લાલજીભાઈ લડવા રહે. સુરેન્દ્રનગર સોનપુર સ્મશાન રોડ, પાવર હાઉસની બાજુ વાળા ઓ વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરી સીટી એ ડીવી.પો.સ્ટે. ખાતે ગુનો રજી. કરાવેલ છે.

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY