ખાટકીવાડ એલ આઈ સી ઓફિસે પાસે રહેતા એક મુસ્લિમ પરિવાર ના મકાનમાંથી ચોરી થતા ફરિયાદ
રાજપીપળા: રાજપીપળા ખાટકીવાડ વિસ્તાર માં આવેલી એલ આઈ સી ઓફિસે નજીક રહેતા ફરિયાદી કરિશ્માબાનું સોહીલહુસેન શેખએ આપેલી ફરિયાદ મુજબ ગતરોજ એમના ખુલ્લા રહેણાંક મકાન ના સ્ટોર રૂમ માં મુકેલી તિજોરી માંથી કોઈ ચોરે રૂપિયા 1.25લાખના સોનાના ઘરેણાં ની ચોરી કરી લઈ ગયો હતો જોકે આ ચોરી તિજોરીની ચાવીનો ઉપયોગ કરીને ઘરેણાં ચોરી થયા હોવાનો ફરિયાદ માં ઉલ્લેખ છે માટે આમા કોઈ જાણભેદુ નું પણ કામ હોઈ શકે છે ત્યારે રાજપીપળા પોલીસે હાલ ચોરી ની ફરિયાદ લઈ આગળની તપાસ હાથ ધરી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





