ક્ચ્છ વાગડના પૂર્વ આડેસર પોલીસે ધાણીપાસાનો જુગાર રમતાં 11 જુગારીઓને રોકડ રકમરૂપિયા 1.14.630 તેમજ વાહનો નંગ 9 મોબાઈલ ફોન 9 સહિત કુલ 6.51.130 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતાં
DGP ગુજરાત ની પ્રોહીબિશન જુગાર ડ્રાઈવ અન્વયે IGP બોર્ડર રેન્જ ભુજ. પૂર્વ ક્ચ્છ SP પરિક્ષિતા રાઠોડ તેમજ ભચાઉ DYSP ના માર્ગદર્શન હેઠળ આડેસર PSI જે.એચ. ગઢવી ને મળેલ બાતમી ના આધારે આડેસર ગામની ચાયણીયાં સિમ વિસ્તારમાં પડતર જમીનમાં ઊભેલા બાવળોની ઝાડીમાં ધાણીપાસોનો રૂપિયાનો હાર જીત નો જુગાર રમતાં ઓને ઝડપી લીધાં હતાં
1.લખા લાલા આહીર 2.અનવર અભુ રાયમાં 3.ઇસવર ભાના બાયડ 4.મહેશ ગણેશ રજપૂત 5.રહીમ અલારખા ભટી 6.મલુક બાલુ નોડ 7.દલા બાબુ આહીર 8.વેલા સવા પરમાર 9.હબીબ ઉંમર ઘાંચી 10.સુખદેવ ગોવિંદ ગોહિલ 11.અયુબ અલીમામદ હિંગોરજા 12.મનજી પબા પરમાર 13.મહેશ ભીમા આહિર 14.નારણ દેવદાન આહીર રહે આડેસર તા.રાપર વાળાઓને પૈકી 1 થી 3 આરોપી નાસી ગયા હતા આરોપી નંબર 4 થી 14 વાળાઓને આડેસર પોલીસે ઝડપી પાડવામાં સફળ રહયા હતા
જેમાં રોકડ રકમ 1.14.630 વાહન ફોર વહીલ નંગ 2 જેની કિંમત 3 લાખ ટુ વહીલ નંગ 7 તેની કિંમત 2.30.000 મોબાઇલ ફોન 9 જેની કિંમત 6500 કુલ મુદામાલ 6.51.130 નો મુદામાલ કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે
આ કામગીરીમાં આડેસર PSI જે.એચ.ગઢવી તેમજ બળભદ્ર સિંહ ઝાલા.મયુરસિંહ જાડેજા.ભાણજી પ્રજાપતિ.મહેશભાઈ પટેલ.અલપેશ ભાઈ ચૌધરી. મનુભાઈ પરમાર કામગીરી માં જોડાયા હતાં
હીરાભાઈ વાધેલા. ભચાઉ -ક્ચ્છ Mo.9099193564
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"







