ભુજના જદુરામાંથી ગેરકાયદેસર હથીયાર બનાવવાની મીની ફેકટરીના આરોપીને ભુજ એલસીબીએ ગણતરીની કલાકોમાં ઝડપી પાડયો
ભુજ: આગામી તહેવારોને અનુલક્ષીને અસામાજીક ગુન્હાહિત પ્રવુતિઓ શોધી કાઢવા પોલીસ અધિક્ષકશ્રી એમ.એસ.ભરાડા સાહેબની સુચનાથી અને ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર શ્રી એમ.બી.ઔસુરાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના સભ્યો ભુજ તાલુકામાં વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા પેટ્રોલીંગ દરમ્યાન તા.૧૦/૧૦/૧૮ ના રોજ ભુજ તાલુકાના જદુરા ગામેથી આરોપી રહેમતુલ્લા ઓસમાણ થેબાના રહેણાંક મકાનમાં માંથી ગેરકાયદેસર હથીયાર બનાવવાની મીની ફેકટરી ઝડપી પાડેલ પરંતુ આરોપી કે તેના ઘરના કોઇ સભ્યો હાજર મળી આવેલ નહી જે આરોપી રહેમતુલ્લા ઓસ્માણ થેબાને આજરોજ ગણતરીની કલાકોમાં ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
ગૌતમ બુચીયા
9714065405
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






