અંકલેશ્વરની જલારામ નગર સોસાયટી ખાતે જન્માષ્ટમી પર્વ નિમિત્તે યુવાનોએ મટકી ફોડી ઉજવણી કરી.

0
181

અંકલેશ્વરની જલારામ નગર સોસાયટી ખાતે જન્માષ્ટમી પર્વ નિમિત્તે યુવાનોએ મટકી ફોડ કૃષ્ણ જન્મના વધામણા લેવાય હતાં.

 

અંકેલશ્વર દિવા રોડ ઉપર આવેલ જલારામ નગર સોસાયટીના સાંઈ ગ્રુપ દવરા જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.યુવાનોએ સોસાયટીના કોમન પ્લોટ ખાતે ડીજેના તાલે ગરબા અને મટકી ફોડી ભગવાન શ્રી કૃષ્ણના જન્મના વધામણા લેવામાં આવ્યા હતાં.સદર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સોસાયટીના રહીશોએ ઉપસ્થિત રહી લાભ લીધો હતો.

 

રિપોર્ટર:અંકિતા પાટણવાડિયા

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY