ભરૂચ-પાલેજ રોડ પરથી બાઈક લઈને પાસર થઈ રહેલા બે ઈસમોને ઘોડી સાથે અકસ્માત સર્જતાં એક બાઈક સવાર અને ધોડીને ગંભીર ઈજાઓ પહોંચતા મોત નિપજ્યા હતાં.

ઘોડી સાથે સર્જાયેલા આ વિચિત્ર અકસ્માતમાં મોટરસાયકલ ઉપર સવાર બે ઈસમો અભિજીત શંકર બિન્દા અને બુદ્ધેવ બિન્દાને ગંભીર ઈજાઓ પહોંચતા અભિજીતનું મોત નીપજ્યું હતું. જ્યારે બુદ્ધેવને ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે ખસેડાયો હતો. ઘટનાની જાણ થતાંજ પાલેજ પોલીસે સ્થળ ઉપર પહોંચી મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો.
રિપોર્ટર: અંકિતા પાટણવાડિયા
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





