એક્ટિવ અને વજનમાં ઘટાડો કરવા માટે અપનાવો ૨૦ ટિપ્સ

0
1

જો તમે તમારો એક્સ્ટ્રા વજન ઓછું કરવા માંગતા હોય અને આખો દિવસ એક્ટિવ રહેવા માંગતા હોય તો દિવસમાં આવી ટિપ્સનું ધ્યાન રાખવું. વાસ્તવમાં ડાયટ સાથે જોડાયેલી અનેક નાની-નાની વાતો પર આપણે ધ્યાન નથી આપતા અને ઘણી ચીજોની ખાતા હોઈએ છીએ. જે આપણા શરીર ને નુકસાન કરે છે આજે તમને જણાવીશું અમુક ચીજો વિશે.
* દરરોજ ખૂબ જ વધારે પાણી પીવો અને કેલેરી વગરની ચીજ વસ્તુઓ ખાવી.
* સવારે બ્રેકફાસ્ટ જરૂરથી કરવો બ્રેકફાસ્ટના કરવાથી અનેક બીમારીઓ થાય છે.
* રાતનો નાસ્તો લેતા સમયે થોડું ખોરાકનું ધ્યાન રાખવું.
* દિવસ દરમિયાન કંઈક ને કંઈક ખાતું રહેવું અને ખાતાં સમયે તે ખોરાકની વચ્ચે લાંબો ગૅપ ના રહેવો જોઈએ.
* પ્રયત્ન કરવા કે ખાવામાં પ્રોટીન જરૂરથી હોય.
* ખોરાકમાં મસાલા વાળી ચીજવસ્તુઓ ઓછી કરવી.
* ખોરાક લેતા સમયે લાલ, લીલા અને નારંગી રંગની ચીજવસ્તુઓ જરૂરથી લેવી. આ ત્રણ * નંબરના નિયમને જરૂર માનવા અને ખોરાકમાં આ રંગો વાળી ખાવાની ચીજ વસ્તુઓ એટલે કે ગાજર, સંતરા અને લીલા શાકભાજીનો ઉપયોગ કરવો.
* વજન ઓછો કરવા માગતા હોય તો ખોરાકમાં મીઠાનું પ્રમાણ ઓછું કરી દેવું.
* વજન ઓછો કરવો હોય તો રોજ ખોરાક લીધા પહેલા ઓછી કેલેરી વાળા વેજીટેબલ સૂપ લેવો તેનાથી ૨૦% ઓછી ઓછી કેલેરી કન્ઝયુમ થશે અને તમારું પેટ ભરેલું રહેશે.
* કેલેરી કાઉન્ટને છોડીને માત્ર પોષક તત્વોના બેલેન્સ વાળું ડાયટ લેવું.
* ખાવા માટે રાખવો રેકોર્ડ અને રોજના ખોરાકમાં રેકોર્ડ રહેવો જોઈએ. જેમકે તમે કેટલું ખોરાક લીધો અને કેટલું પાણી પીધું. તેના માટે તમે એક એપ અને ફૂડ ડાયરી બનાવી શકો છો.
* આરામથી ખોરાક લેવો જોઈએ. રિસર્ચરોનું માનીએ તો જલ્દી ખાવાથી મોટુ થવાય છે, તેથી આરામથી ખોરાક લેવો જોઈએ.
* સમય પર ડિનર કરવું અને દિવસભર ફ્રુટ અને વેજીટેબલ જરૂર લેવા.
* દિવસમાં ડાયેટ સોડા જેવી ચીજો પીવાથી બચવું.
* ખોરાક બનાવવા સમયે તેનું ધ્યાન રાખવું. ખાવામાં ઓઈલ, બટર, ચીઝ, ક્રીમનો ઉપયોગ ઓછો કરવો.
* રાત્રે ડિનર સમયે નાસ્તાથી બચવું.
* રાતના ખોરાકમાં કાર્બોહાઈડ્રેટ ના લેવું. વાસ્તવમાં કાર્બોહાઇડ્રેટને સવારે ખાવામાં આવે તો તે * તમારા શરીર માટે એક ઇંધણ નું કામ કરે છે પરંતુ તે વાતનું ધ્યાન રાખવું કે કાર્બોહાઈડ્રેટ વાળી ચીજવસ્તુઓ રાત્રે ના લેવી.
* ડીનર પછી કંઈ ના ખાવું અને તે વાતનો ઈમાનદાર રહેવું અને પ્રયત્ન કરવા કે રાત્રે ખોરાક લીધા પછી બીજી વખત કંઈ જ ના ખાવું.
* ભોજનને શેયર કરવું. લંચ કરતા સમયે જો તમારી પાસે તમારા મિત્ર હોય તો તેમની સાથે જરૂરથી શેયર કરવું, તે કેલેરી ચેક કરવાની સૌથી સારી રીત છે.
* રાત્રે સંપૂર્ણ ઊંઘ કરવી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY