ચૂંટણી નજીક આવતા જ વિરોધ પક્ષ ની જેમ કેન્દ્ર સરકારને લોકો ઉપર પ્રેમનો ઊભરો આવી ગયો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી એ એક બટન દબાવતા જ જ એક કરોડ ખેડૂતોના ખાતામાં બે બે હજાર જમા થઈ ગયા લગભગ ૧૨ કરોડ ખેડૂતોના ખાતામાં એક જ સપ્તાહમાં ૨૫,૦૦૦ કરોડ આપવાનું કામ ચાલી રહ્યું છે બીજી તરફ જીએસટી કાઉન્સિલલની બેઠકમાં એક નિર્ણય લઈને રિયલ એસ્ટેટને પ્રોત્સાહન આપવા માટે જીએસટીનાદરો કરવામાં આવ્યા વ્યાજબી ભાવના મકાનો પર જીએસટી હવે આ ટકા ઘટાડીને ફક્ત એક ટકો કરવામાં આવ્યો છે બિલ્ડરોના મકાનો જીએસટીના ઉંચા આદરને કારણે વેચાઈ રહ્યા ન હતા એટલા માટે તેને પ્રોત્સાહન આપવા જીએસટી ઓછા કરવામાં આવ્યા જાહેર છે કે આના કારણે જીએસટી ની આવક ઉપર અસર પડશે ગુજરાત અને તેના પછી જ્યાં જ્યાં વિધાનસભા ચૂંટણીઓ થઈ ત્યારે કેન્દ્ર સરકાર તરફથી તેઓ વાયદો કરવામાં આવ્યો હતો કે પેટ્રોલ અને ડીઝલ ને પણ જીએસટીના ડાયરામાં લાવીશું ચૂંટણીઓ પૂરી થઈ અને વાયદા હવાઈ ગયા એવુ ન થાય એટલા માટે નાણામંત્રી અરુણ જેટલી બધાને કંઈક ને કંઈક રાહત આપીને ખુશ કરી રહ્યા છે ત્યારે શુ પેટ્રોલ અને ડીઝલ ને જીએસટીના દાયરામાં લાવીને ૫ કે ૧૨% નથી કરી શકતા…..?
આ શક્ય હવે કાંઈ નથી અશક્ય છે કે હતું તે હવે શક્ય છે કેમકે મોદીજી વડાપ્રધાન છે આ વાત અને આ દાવો ખુદ વડાપ્રધાને કર્યો છે કે મોદી છે તો શક્ય છે એટલા માટે નાણામંત્રી પદ ઉપર રહેતા જેટલીજીએ હવે એ વાતની ચિંતા કરવાની ન હોય કે જો પેટ્રોલ ડીઝલ ને જીએસટીના દાયરામાં લાવવા થી રાજ્યોની આવકમાં જે ઘટાડો થશે તે કેન્દ્ર સરકાર કેવી રીતે પૂરો કરશે પેટ્રોલ ડીઝલ ઉપર અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ છે કેન્દ્ર સરકાર અને નફો કરતી ઓઇલ કંપનીઓ પોતાનો કાઢીને તમામ રાજ્ય સરકારો તેના ઉપર પોતાનો ટેક્સ લગાડે છે જેના કારણે સામાન્ય લોકો સુધી પહોંચતા પહોંચતા પેટ્રોલ ડીઝલ મોંઘું થઈ જાય છે અગર તેને જીએસટી ના દાયરા લાવે તો લોકોને હાલમાં જે ભાવથી પેટ્રોલ-ડીઝલ વિચારી રહ્યું છે તે ઘણું સસ્તુ થઇ જાય રાજ્ય સરકાર તેના ઉપર કોઈ ટેક્સ કે સેસ નહી લઇ શકે અને રાજ્યોને તેની આવકમાં જે ખોટ જશે તે કેન્દ્ર સરકાર આપશે
કેટલી વાર સરકાર અને નાણા મંત્રાલયની તરફથી દેવામાં આવે છે કે પેટ્રોલ ડીઝલ ને જીએસટીના ડાયરામાં લાવવાનું સંભવ નથી કેમકે રાજ્યોને જે ખોટ થશે એટલા પૈસા સરકાર ક્યાંથી લાવશે…..? તમામ લોકો જાઇ રહ્યા છે કે ખેડૂતોને માટે ૭૫૦૦૦ કરોડનુ પ્રાવધાન થઇ શકે છે બીજી અન્ય યોજનાઓ માટે ઇંતજામ થઈ શકે છે તો પેટ્રોલ ડીઝલના વાપરનારાઓ ને રાહત આપવા માટે સાવધાન થઈ શકે છે કેમ કે મોદીજી છે તો શક્ય છે હવે મોદી જી મહેરબાની કરી હવે એવું ના કહેશો કે રાજ્યોને થનાર ખોટને પૂરી કરવાનુ કેન્દ્ર સરકારને માટે અશક્ય છે દેશ જાણે છે દેશના લોકોને તમારા ઉપર પૂરો વિશ્વાસ છે કે મોદી છે તો અશક્ય પણ શક્ય છે અતઃ જલ્દીથી જલ્દી જેટલી જી ને ફોન કરી ને સુચના આપો કે જીએસટી કાઉન્સિલની આગળની મિટિંગમાં ઠરાવ પસાર કરે કે પેટ્રોલ ડીઝલ ને જીએસટીના દાયરામાં લાભ અને દેશના કરોડો ઉપભોક્તાઓને રાહત આપે દેશને હવે અભિમાન છે કે મોદીજી છે તો અશક્ય પણ શક્ય છે ઈટલી તમે સાંભળી રહ્યા છો ને દેશ શું કહી રહ્યો છે….?
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


