ભરૂચ: ભરૂચ અને વાગરા તાલુકાના ૬૦ વર્ષ થી વધુ ઉંમરના વૃધ્યજનોને જીવનમાં સહાય થાય તેવા આશયથી સારવાર કરવામાં આવી હતી. ભરૂચ અને વાગરા તાલુકાઓમાં વૃધ્ય/સિનિયર સિટીઝનો માટેના આંકલન તેમજ તપામણી અંગેનો કેમ્પ નસીંગ સ્કૂલ સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે યોજાયો હતો. આ કેમ્પ દરમ્યાન વૃધ્ધ અવસ્થામા વૃધ્ધોને પડતી તકલીફો જેમ કે આંખે ઓછું દેખવવુ, કાનથી ઓછું સાંભળવું, દંતના દુખાવાની તકલીફ,પગથી ચાલવામાં તકલીફ જેવા વિવિધ રોગોની તપાસ કરવામાં આવી તેમજ આવતી કાલે તા.૨૧/૧૨/૨૦૧૮ ના રોજ
વૃધ્ધ/સિનિયર સિટીઝનો તપાસ કરવામાં આવશે.
આ પ્રસગે જિલ્લા કલેકટર રવિકુમાર અરોરા, જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા આઝે. પ્રાત અધિકારી દેેસાઇ, સમાજ સુરક્ષા અધિકારી, તેમજ આમંત્રીત મહેમાનો સિનિયર સિટીઝનો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


