ભરૂચ જીલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક એમ.પી.ભોજાણીની
સુચના મુજબ ભરૂચ જીલ્લામાં બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા અંગેની ડ્રાઇવ ચાલતી હોય જેથી પો.સ.ઇ. વાય.જી.ગઢવી નાઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફર્લો સ્કોડના પોલીસ માણસો ઉમલ્લા પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ બાતમી આધારે ઉમલ્લા પો.સ્ટે .ગુરનં. ॥। ૬૪/૨૦૧૮ પ્રોહી ક.૬૫ ૮૧ઇ મુજબના ગુનામાં પકડવાનો બાકી આરોપી બેન સંગીતાબેન અજયભાઇ ખોડાભાઈ વસાવા રહે પાણેથા તા-ઝગડીયા જી-ભરૂચનીને પાણેથા ખાતેથી તા.૧૦/૦૬/૧૯ ના રોજ (€ કલમ- ૪૧(૧) આઇ મુજબ અટક કરી ઉમલ્લા પો. સ્ટે. માં આગળની કાર્યવાહી કરવા સુપ્રત કરવામાં આવેલ છે.કામગીરી કરનાર અધિકારી/કર્મચારી
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





