ભરૂચ ની મદીના હોટલ સામે મોટા નાવોરી વાડ ખાતે રહેતી ૩ વર્ષીય બાળકી ઉપર નરાધમ યુવાન દ્વારા જાતીય અડપલાં કરવાનો આક્ષેપ.
આલી વિસ્તારમાં 4 વર્ષની બાળકીની છેડતી કરનાર આરોપીની ધરપકડ બાદ લોકટોળાએ કર્યો પથ્થરમારો.
પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવવા હળવો લાઠીચાર્જ કર્યો.
આરોપી વિરુદ્ધ લોકોમાં રોષ.
હાલ પરિસ્થિતિ કાબુમાં.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




