લીંબડી ખત્રી સમાજ નો વાર્ષિક ઇનામનોત્સવ તેમજ સન્માન સમારંભ યોજાયો.

0
257

લીંબડી ખાતે બ્રહ્મ ક્ષત્રિય જ્ઞાતિ પંચ લીંબડી સનચાલીત શ્રી બ્રમ ક્ષત્રિય જ્ઞાતિ વિદ્યોતેજક મંડળ દ્વારા અખિલ ભારતીય ખત્રી મહાસભા ના નવનિર્મિત અધિયક્ષ પદે ધનરાજભાઈ ખત્રી નિમણુંક કરવામાં આવી તેમનું બહુમાન તેમજ વિધાર્થીઓનો વાર્ષિક ઈનામી મેળાવડો નું બહુમાન કરવામાં આવ્યુ.

આ પ્રસંગે લીંબડી બ્રમ ક્ષત્રિય સમાજ ના વિધાર્થીઓ ને ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું તેમજ હમણાજ તાજેતર મા ગાંધીનગર ના રહેવાસી શ્રી ધનરાજભાઈ ખત્રી નું અખિલ ભારતીય ખત્રી મહાસભા ના અધ્યક્ષ પદે નિમણુંક કરવામાં આવી છે ત્યારે આજે તેમનું પણ સન્માન કરવામાં આવ્યું.

આ પ્રસંગે લીંબડી મોટા મન્દિર ના મહંત શ્રી લાલદાસબાપુ, સુરેન્દ્રનગર બ્રહ્મ ક્ષત્રિય ના ટ્રસ્ટી ગોકુલભાઈ બાવડા, સી.સી.નિર્મળ, દિલીપભાઈ વલેરા, નવીનભાઈ વલેરા, ગીરીશભાઈ વલેરા, કલ્પેશભાઈ વીંછી, અતુલભાઈ સોનેજી, ચન્દ્રીકાબેન મામતોરા, જેઠાભાઇ દુબલ, રવિભાઈ સોનેજી, મહેશભાઈ મામતોરા, તેમજ લીંબડી ખત્રી સમાજ ના આગેવાનો તેમજ ભાઈ – બહેનો, વિધાર્થીઓ, મોટી સઁખિયા મા ઉપસ્થિત રહિયા હતા.

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY