ભાવનગરના બજરંગ ડી જે સાઉન્ડનો બહેન દીકરીઓ માટેનો ઉદાહરણ રૂપ સ્તુત્ય પ્રયાસ

0
440

ભાવનગરના વિખ્યાત બજરંગ ડી જે સાઉન્ડ ના સંજય બારૈયાજી એ એક અનોખું અને સ્તુત્ય અભ્યાન છેડયું છે જેમાં ભાવનગર શહેરના કોઈપણ વિસ્તારમાં વસતા કોઈ પણ બહેન દીકરીના લગ્ન પ્રસંગે જો તેમના પિતા અને ભાઈ હયાતન હોય એવા ગરીબ પરિવારની બહેન દીકરી ના લગ્ન પ્રસંગને રૂડોણે યાદગાર બનાવવું પોતાનું કર્તવ્ય સમજી આવા પરિવારના આંગણે એક પણ પૈસો લીધા વગર કે અપેક્ષા રાખ્યા વગર રાસ ગરબા કે દાંડિયાનો કાર્યક્રમ કરી માનવતાની મહેક ફેલાવી ગરવી ગુજરાતની ધરતીપર નવો સીમાચિહ્ન રૂપ ચીલો ચાત્રો છે જે સરાહનીય છે કેમકે પિતા અને ભાઈનું છત્ર ગુમાવનાર બહેન દીકરીને મન પિયર્યું યાદગાર બનાવવું એક એક ગુજરાતીનું ગૌરવ હોઈ શકે.જેમનો સંપર્ક સૂત્ર
9428222473 / 8320315858 છે જેના પર કોલ કરી વધુ વિગત મેળવી શકાશે.

ધનંજય ઝવેરી 9978406257

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY