રોજગાર કચેરીના પ્રતિનિધિનો માહે ઓકટોબર -૨૦૧૮નો પ્રવાસ કાર્યક્રમ

0
13

રોજગાર કચેરી ભાવનગરના પ્રતિનિધિનો માહે ઓકટોબર-૨૦૧૮નો પ્રવાસ કાર્યક્રમ ગોઠવાયેલ છે તદ અનુસાર તેઓ  તા. ૦૮ના રોજ પથિકાશ્રમ શિહોર ખાતે,  તા. ૧૦ના રોજ સરકારી આરામગ્રુહ ગારીયાધાર ખાતે, તા. ૧૫ના રોજ સરકારી આરામગ્રુહ મહુવા ખાતે, તા. ૧૯ના રોજ તાલુકા પંચાયત કચેરી ઘોઘા ખાતે, તા. ૨૨ના રોજ સરકારી આરામગ્રુહ તળાજા ખાતે, તા. ૨૯ના રોજ પથિકાશ્રમ પાલીતાણા ખાતેના કેમ્પમાં નવી નામ નોંધણી, નોંધણી તાજી કરાવવી તથા અન્ય કામગીરી માટે સંબંધિત કર્મચારી/અધિકારી સવારના ૧૧થી ૧૪ કલાક સુધી તાલુકા મથકે મળી શક્શે તો રોજગાર વાંચ્છુ ઉમેદવારોએ સ્વખર્ચે કેમ્પના સ્થળે પોતાના તમામ અસલ પ્રમાણપત્રો, ઝેરોક્ષ નકલો, પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે સ્વખર્ચે આવવાનું રહેશે. જો કેમ્પની તારીખે જાહેર રજા આવતી હોય તો ત્યાર પછીના કામકાજના ચાલુ દિવસે જે તે સ્થળે સંપર્ક સાધવાનો રહેશે તેમ મદદનીશ રોજગાર નિયામક ભાવનગર દ્વારા જણાવાયુ છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY