મુંબઈ,તા.૨૭
બોલિવૂડના કેટલાક ટેલેન્ટેડ એક્ટર્સ બિગ સ્ક્રીન પર સાથે જાવા મળે એમ સામાન્ય રીતે ઓછું બને છે. જાકે, કેટલાક લેટેસ્ટ રિપોટ્ર્સ અનુસાર અમિતાભ બચ્ચન કદાચ આગામી ફિલ્મ માટે રાજકુમાર રાવ અને નસીરુદ્દીન શાહની સાથે જાવા મળશે. આ ત્રણેય પાવરહાઉસ પરફોર્મર્સ ડિરેક્ટર કબીર કૌશિકની આગામી ફિલ્મમાં સાથે જાવા મળે એવી શકીયતા છે. સ્વાભાવિક રીતે આ ન્યૂઝ તેમના ફેન્સ માટે રોમાંચક છે.
રિપોટ્ર્સ અનુસાર આ ફિલ્મના મેકર્સ આવતા વર્ષે શકીય એટલા જલ્દી શૂટિંગ કરવા ઇચ્છે છે. દરમિયાનમાં અમિતાભ બચ્ચન અત્યારે ‘બ્રહ્માસ્ત્ર’ના શૂટિંગમાં બિઝી છે કે જેમાં તેમની સાથે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પણ છે. બીજી તરફ રાજકુમાર રાવની પાસે ‘એક લડકી કો દેખા તો ઐસા લગા’, ‘મેન્ટલ હૈ કિયા’ અને ‘મેઇડ ઇન ચાઇના’ જેવી ફિલ્મ્સ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"




