બિપાશા બાસુ પાસે હાલમાં કોઇ પણ મોટી ફિલ્મ નથી.

0
23

મુંબઇ,તા. ૩
બોલિવુડમાં સેક્સ બોમ્બ તરીકે જાણીતી રહેલી અને થોડાક સમય પહેલા લગ્ન કરી ચુકેલી અભિનેત્રી બિપાશા બાસુએ કહ્યુ છે કે પતિ કરણ સિંહ ગ્રોવર સાથે કોઇ મતભેદો છે. તેવા અહેવાલ બિલકુલ આધારવગરના છે.

બિપાશા હાલમાં કો નવી ફિલ્મમાં કામ કરી રહી નથી. જા કે તેની પાસે હવે સારી અભિનેત્રીવાળી ફિલ્મો પણ આવી રહી નથી. જા કે તે ફિલ્મોમાં ટકી રહેવા માટે આશાવાદી બનેલી છે. સહાયક અભિનેત્રીવાળી ફિલ્મોની ઓફર તેની સાથે આવી રહી છે. બિપાશા બાસુએ કહ્યુ છે કે તે ભારે ખુશ છે. પોતાના પતિ કરણની પ્રશસા કરતા બિપાશા બાસુએ કહ્યુ છે કે તે મનથી ખુબ રોમેન્ટક છે. જ્યારે પ્રેમના મામલે તે વધારે પ્રેકટિલ છે.

૩૭ વર્ષીય મોડલ બિપાશા બાસુએ થોડાક વર્ષ પહેલા લગ્ન કરી લીધા હતા. કરણ સાથે લગ્ન પ્રસંગમાં તમામ બોલિવુડ હસ્તીઓને બોલાવવામાં આવી હતી. બિપાશાએ કહ્યુ છે કે બન્ને વચ્ચે સંતુલનની સ્થતી રહેલી છે. લગ્ન કરવામાં આવ્યા બાદ થોડાક સમય પહેલા અહેવાલ આવ્યા હતા કે તેમની વચ્ચે મતભેદો સર્જાઇ ગયા છે. જા કે બિપાશાએ આ અહેવાલને રદિયો આપ્યો છે. બિપાશાએ કહ્યુ છે કે સોશિયલ મિડિયામાં પ્રકાશિત થયેલા હેવાલ પાયાવગરના છે.

લગ્ન કરતા પહેલા કરણ સાથે બિપાશાએ એલોન નામની ફિલ્મમાં ભૂમિકા અદા કરી હતી. બિપાશા નવી ફિલ્મમાં પણ કરણ સાથે કામ કરવા ઇચ્છુક છે તેનુ કહેવુ છે કે કેટલીક ફિલ્મોની ઓફર આવી પણ રહી છે. જા કે તેમની પાસે ડેટને લઇને તકલીફ જાવા મળી રહી છે.
બન્ને એક સાથે તારીખ મેળવવામાં મુશ્કેલી અનુભવ કરી રહ્યા છે. બિપાશા બાસુ કહી ચુકી છે કે તે ફિલ્મોમાં કામ કરી રહી છે. તેની પાસે હાલમાં સારી ઓફર આવી રહી નથી. જા કે તે કેટલાક યાદગાર રોલ કરવા માટે ઇચ્છુક છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY