ઠાકોર સમાજની ફૂલ જેવી માસુમ ને પીંખી નાંખનાર આરોપીને ફાંસીની સજા કરાય તેવી માંગ સાથે સમાજના આગેવાનો એ આવેદન આપ્યું
સાબરકાંઠા ના ઢુંઢેર ગામની ઠાકોર સમાજની ચૌદ વર્ષ ની માસુમ દીકરી પર દુષ્કર્મ જેવું જધન્ય કૃત્ય કરનાર નરાધમ આરોપી ને સરકાર અને નામદાર કોર્ટ વહેલીતકે ફાંસીની સજા કરે તેવી માંગ સાથે ભાભર તાલુકાના સમસ્ત ઠાકોર સમાજ વતી વિનંતી કરતું આવેદન મામલતદાર ને આપ્યું હોવાનું જાણવા મળ્યુ છે .
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




