લોકસભાની ચૂંટણીમાં સામાન્ય રીતે રાજ્યવાર ચૂંટણીલક્ષી મુદ્દા હોતા નથી. રાષ્ટÙીય કક્ષાએ જે મુદ્દા રજૂ થયા હોય કે ચાલી રહ્યાં હોય તે મતદારો પર પ્રભાવ પાડે છે. તેમ છતાં કાÂશ્મરમાં આતંકવાદ અને કલમ-૩૭૦નો મુદ્દો ચર્ચામાં આવી શકે.
દિલ્હીમાં આપ દ્વારા તેમની સરકારને કરાતી હેરાનગતિનો મુદ્દો મુખ્ય બની શકે. પંજાબમાં કેન્દ્ર સરકાર દ્વારા અન્યાય અને સુરક્ષાનો મુદ્દો બનવાની શક્્યતા છે.
રાજસ્થાનમાં ભાજપની સામે કોઇ મોટો મુદ્દો નહીં પણ રાજે સરકારની કામગીરીના મુદ્દા આવી શકે. ગુજરાતમાં મોદીને ફરીથી વડાપ્રધાન બનાવોનો હકારાત્મક મુદ્દો ચાલશે.
આંધ્રમાં વિશ્વાસઘાતનો મુદ્દો હાવી થાય…..
કેરળમાં ભાજપના કાર્યકરોની હત્યાનો મુદ્દો સહાનુભૂતિ મેળવી આપે.
તામિલનાડૂમાં ભાજપ કરતાં પ્રાદેશિક પક્ષો એકબીજા સામે લડશે.
કર્ણાટકમાં સત્તાનો દુરૂપયોગ-રાજભવનનો ઉપયોગ મુદ્દો બને. બંગાળમાં ભાજપને મમતા જ નડશે. એ જ સૌથી મોટો મુદ્દો છે.
મહારાષ્ટ્રમાં શિવસેના ભાજપની સામે હાલમાં એક મુદ્દો છે. ચૂંટણીઓ વખતે ભેગા થાય તો નવાઇ નહીં. બિહારમાં નીતિશ નારાજ હોય તો વિશેષ રાજ્યનો દરજ્જો, લાલુને જેલનો મુદ્દો બની શકે.
યુપીમાં કાયદો- વ્યવસ્થા અને યોગી સરકારની કાર્યશૈલી તથા વિપક્ષોની એક્તા સૌથી મોટા મુદ્દા બની શકે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



