રાજપીપલા ના સરકારી ઓવર પાસે ધુળેટી ના દિવસે જ યુવાને ફિનાઈલ પીતા સારવાર હેઠળ

0
177

રાજપીપલા:
રાજપીપલા કરજણ નદી ના સરકારી ઓવારે આજે ધુળેટી ના દિવસે એક યુવાને કોઈક કારણોસર ફિનાઈલ પી લેતા 108 ને જાણ કરતા તેને તાત્કાલિક રાજપીપલા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો ત્યારે ત્યાં એકઠા થયેલા ટોળાં માંથી જાણવા મળ્યા મુજબ આ યુવાન રાજપીપલા સોનીવાડ તરફનો રહેવાસી છે પરંતુ તેને ફિનાઈલ કેમ પીધું તે જાણવા મળ્યું ન હતું સિવિલ ખાતે તેને સારવાર અપાઈ  રહી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY