દુલ્હન મેળવવા માટે ૨૫૦ યુવકોએ પરીક્ષા આપી,પાસ થયા માત્ર ૩૧ લોકો જ!!

0
6

લખનઉ,તા.૧૯
અત્યાર સુધી પરીક્ષા અને ઇન્ટરવ્યૂ માત્ર સ્કૂલો, કોલેજા અને પ્રોફેશનલ કોર્સમાં થતી હતી, પરંતુ હવે સમય આવી ગયો છે કે દુલ્હન મેળવવા માટે પણ તમારે પરીક્ષા આપવી પડશે. એવામાં જા તમે પરીક્ષામાં પાસ થયા નહીં તો તમારું પતિ બનવાનું સપનું અધુરું રહી જશે અને તમે તમારી સુહાગરાત માટે જે સપના જાયા હશે એ અધૂરા રહી જશે.
વાસ્તવમાં ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં દુલ્હા બનવા માટે પરીક્ષાનું આયોજન કર્યું. જેમાં ૨૫૦ યુવકોએ અરજી કરી હતી. આ અરજી લખનઉના રાજકીય પાશ્ચાચ્યલર્તી દેખરેખ સંગઠનમાં રહેતી યુવતીઓ સાથે લગ્ન માટે મંગાવામાં આવ્યા હતા. એ દરમિયાન પરીક્ષા અને ઇન્ટરવ્યૂની તમામ પ્રક્રિયા જિલ્લા પ્રશાસનની દેખરેખમાં કરવામાં આવી.
પરીક્ષા અને ઇન્ટરવ્યૂની તમામ પ્રક્રિયા થવાના એક મહિના બાદ જિલ્લા પ્રશાસને રિઝલ્ટની જાહેરાત કરી. જેમાં માત્ર ૩૧ યુવાઓ જ પાસ થઇ શક્્યા જ્યારે ૨૧૯ યુવા પરીક્ષામાં નાપાસ થયા.
જણાવી દઇએ કે આ લગ્નમાં નવદંપતિઓને દહેજમાં ૨૦ ૨૦ હજાર રૂપિયનો ચેક અને ૧૦ હજાર રૂપિયાનો ઘરેલૂ સામાન આપવામાં આવ્યો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY