ફેસબુક પર ધૂમ મચાવનાર પ્રિયા વરીયર

0
178

ગઇકાલથી સોશિયલ મીડિયા પર એક માલિયાલી વિડીયો ધૂમ મચાવી રહ્યો છે. 24 કલાકની અંદર કરોડો લોકોએ આ વિડીયો જોયો છે. ફેસબુક અને ટ્વિટર પર તો દર 5 પોસ્ટમાં એક પોસ્ટ આ વિડીયો અંગે જોવા મળી રહી છે.
આ વિડીયો છે એક અપકમિંગ માલિયાલી ફિલ્મ ‘ ઓરુ અદાર લવ’ જેના ડાયરેક્ટર ઓમાર લૂલું આર્ટિસ્ટ હોવાની સાથે સાથે કન્સ્ટ્રક્શન બિઝનેસમેન પણ છે. એમને જ સમય જોઈને વેલેન્ટાઇન વીકમાં જ ફિલ્મના એક ગીતને યુટ્યુબ પર રીલીઝ કર્યું છે
‘માણિકયા મલરાયા પુવી ‘ પ્રેમના મોસમમાં રીલીઝ કરેલું ગીત એજ રોમાન્સમાં છે જે શાળાકીય જીવનમાં જોવાતું હોય છે. એન્યુઅલડે સેલિબ્રેશન એના શબાબ પર હોય છે અને ત્યારે જ ફિલ્મની નાયિકા પ્રિય વરીયર પોતાના ભવા ઊંચા કરી દર્શકોને મંત્રમુગ્ધ કરી દે છે . 3 મિનિટ અને 16 સેકંદનો આ વિડીયો જોયા બાદ તેને શેર કરનારાઓની સંખ્યા લાખોમાં પહોંચી છે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY