દિનબદિન ગુજરાત માં વધી રહેલા સૃષ્ટિવિરુદ્ધ ના કૃત્યો

0
42

સુરત શહેર ના નવસારી બજાર નજીક આવેલા મંદીરના પુજારી દ્વારા આચરાયેલ માનસિક વિકૃતતા નો કિસ્સો સામે આવ્યો છે.  આ હેવાન કુમળા બાળકોસાથે  ચોકલેટ આપવાની લાલચે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરતો હતો  આ ગુનાના બાબતે અઠવા પોલીસ સ્ટેશને પૂજારી વિરમુનિ  પાંડે સામે ફરિયાદ નોંધાઇ છે કે આ પૂજારી નાના નાના બાળકોને ચોકલેટ આપવાના બહાને બોલાવી શારીરિક અડપલાની સાથે સૃષ્ટિવિરુદ્ધ નું કૃત્ય કરતો હોવાનો આક્ષેપો થાય છે ફરિયાદને પગલે અઠવાલાઇન્સ  પોલીસે ત્રણ બાળકોને શારીરિક તપાસ અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે મોકલ્યા હતા તેમજ લંપટ પૂજારીની ધરપકડ કરી પૂછપરછ થતી હોવાનું જાણવા મળી રકહ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY