ભારતીય હોકી ટીમ સેમિફાઈનલમાં

0
24

ભારતીય પુરુષ હોકી ટીમે ક્વાર્ટર ફાઈનલમાં પોલેન્ડને ૪-૨થી હરાવીને સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ક્વાર્ટરમાં શિવમ આનંદે પહેલી અને ૮મી મિનિટમાં બે ગોલ કર્યા હતા. મનિંદર સિંહે ત્રીજી અને સંજયે ૧૭મી મિનિટમાં ૧-૧ ગોલ કર્યા હતા. હવે ભારતની ટક્કર આર્જેન્ટીના અને બાંગ્લાદેશ વચ્ચે થનારી બીજી ક્વાર્ટર ફાઈનલ મેચના વિજેતા સાથે થશે. ભારતીય મહિલા હોકી ટીમે પુલ-એની અંતિમ મેચમાં દક્ષિણ આફ્રીકાને ૫-૨થી હરાવ્યું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY