મુંબઈ,તા.૪
અભિનેત્રી શ્રીદેવીની પુત્રીએ ફિલ્મ ‘ધડક’ થી બોલીવૂડમાં કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે શાહિદ કપૂરનો ભાઇ ઇશાન ખટ્ટર નજર આવ્યો હતો. જાકે ફિલ્મે બોક્સઓફિસ પર ટંકશાળ પાડી નહોતી, પરંતુ જાહ્નવી પાસે આ ફિલ્મ બાદ અન્ય ફિલ્મની લાઇન લાગી ગઇ છે.
જાહ્નવીની આવતા વરસ માટે બે બિગ બજેટ ફિલ્મો છે. પહેલી ફિલ્મ મલ્ટીસ્ટારર છે. એક ‘તખ્ત’ છે અને બીજી ‘રણભૂમિ’ છે. ત્રીજી પણ તેને ઓફર થઇ છે જાકે તેનું નામ હજી નક્કી થયું નથી. આ ફિલ્મમાં તે આર્મી ઓફિસર એટલે કે આર્મીની પાયલટ તરીકે જાવા મળશે.
ફિલ્મ વરુણ રણભૂમિ માં જાહ્નવી વરુણ ધવન સાથે જાવા મલશે. આ ફિલ્મને શશાંક ખેતાન દિગ્દર્શન કરવાના છે. ફિલ્મનું શૂટિંગ આવતા વરસે શરૂ થશે. આમી પાયલટ તરીકેની ભૂમિકા માટે જાહ્નવી વિશેષ તાલીમ લેવાની છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




